ઓમ ઇન્ટર નેશનલ સંકુલ કુમ્ભારિયામાં નાટ્ય મહોત્સવ

797

રાજુલા તાલુકાના કુમ્ભારિયા ગામે આવેલ ઓમ ઇન્ટર નૅશનલ વિધ્યા સંકુલ દ્વારા કુમ્ભારિયા જેના નાનકડા ગામ માં વિધાર્થીઓ ના સ્વર્ગી વિકાસ ને ધ્યાને રાખી ને જૂનાગઢ નું ફેમસ એવા કલારંગ નાટ્ય મંદિર ના સહયોગ થી સ્કૂલ ના પટાંગણ માં નાટ્ય મહોત્સવ નું આયોજન કરાયું હતું

જેમાં આજ રોજ શાળા માં આર્યન ભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા “માં બાપ ને ભૂલશો નહીં ” નું નાટ્ય પ્રસ્તુત કરવા માં આવ્યું હતું આ ઉપરાંત શાળા ના વિધાર્થીઓ એ પણ પોત પોતાની અંદર રહેલ નાટ્ય ની કલા પ્રસ્તુત કરી હતી અને વિધાર્થીઓ ની નાટ્ય કલા પ્રત્યે નો ઉત્સાહ ખુબજ પ્રશંસનીય રહ્યો હતો ત્યારે શાળા ના ટ્રસ્ટી એવા ડૉ . પ્રશાંત ભાઈ શેલડીયા, કનુ ભાઈ શેલડીયા, રમેશ ભાઈ ડોબરિયા તેમજ આચાર્ય નિકુંજ ભાઈ પંડિત, યોગેશ ભાઈ જેઠવા સહિતના સ્ટાફે ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleભારતના ૮૦ કલાકારોનો મેગા નેશનલ આર્ટ-શો ગોવામાં શરૂ
Next articleરાણપુર આજુબાજુના ચાર ગામડાઓના ખેડૂતો દ્વારા સિંચાઈના પાણી માટે મામલતદારને આવેદન અપાયું