પેથાપુર નગરપાલિકાની વોર્ડ નં. ૪ ની પેટા ચૂંટણીનું આજે પરિણામ આવતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર હંસાબા કનુસિંહ વાઘેલા ૬૦૦ જેટલા વોટથી વિજેતા બન્યા હતા. વોર્ડ નં. ૪ ની બેઠક સ્ત્રી અનામત હોવાથી ભાજપે પણ પોતાના ઉમેદવાર ફાલ્ગુનીબેન વાઘેલાને ઉભા રાખ્યા હતા. જેમને પ૦૮ મત મળ્યા હતા. જયારે એક અપક્ષ સ્ત્રી ઉમેદવારને માત્ર ૮૯ વોટ મર્યા હતા. જયારે ૩૭ લોકોએ નોટોમાં વોટ નાખ્યો હતો.










![gandhi7]](https://www.loksansar.in/wp-content/uploads/2018/09/gandhi7-6-696x648.jpg)







