કબડ્ડી, રસ્સાખેંચ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો

993

ખેલમહાકુંભમાં અંડર ૧૪, અંડર ૧૭માં જે એમ ચૌધરી શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં રસ્સાખેંચ સ્પર્ધામાં અન્ડર ૧૭, ૪૫ વર્ષથી ઉપરના ભાઈઓ તથા બહેનોએ પ્રથમ નંબર મેળવ્યો છે. ખેલાડીઓ હવે જિલ્લાકક્ષાની રમતસ્પર્ધામાં ભાગ લેનાર છે. સર્વેને શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવે છે.

Previous articleરામાનંદી સાધુ સમાજ દ્વારા પ્રદર્શન અને આવેદન
Next articleનીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ યોજાયો