અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજનો સ્નેહ સમારંભ યોજાયો

1104
gandhi5112017-3.jpg

ગાંધીનગર ખાતે અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજનો સ્નેહ મિલન સમારંભ આજ રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં વીટીવીના ઈશુદાન ગઢવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 

Previous articleલાયોનેસ કલબ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
Next articleપદ્માવતી ફિલ્મના વિરોધ બાદ રાજપુત સમાજ હવે અનામતની માંગ કરશે