રોહીસા સેવા મંડળીના હોદ્દેદારોની વરણી

1292
guj952017-4.jpg

જાફરાબાદના રોહીસા ગામે રોહીસા સેવા સહકારી મંડળીની રચના થઈ. જેમાં હાલના સરપંચ વિજાણંદભાઈ વાઘેલા, ઉપસરપંચ ભુપતભાઈ વાઘેલાને રોહીસા સેવા સહકારી મંડળીના પ્રમુખ વિજાણંદભાઈ વાઘેલા, ઉપપ્રમુખ ભુપતભાઈ વેલાભાઈ વાઘેલાને બિનહરીફ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. મહામંત્રી તરીકે જીતુભાઈ વૃજલાલ મહેતા, સભ્યો સામતભાઈ, નાનુ ગીગા વાઘેલા, લાખા જાદવ વાઘેલા, બાંભણીયા રામજીભાઈ જોશી, ચીમનભાઈ રામશંકરભાઈની નિમણુંક, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન છગનભાઈ ભુરાભાઈ વાઘેલા તેમજ મહેન્દ્રસિંહ વાળાની હાજરીમાં કરવામાં આવી છે.