દેવીપૂજક સમાજની રેલી યોજાઈ

643
bvn7112017-1.jpg

ચૂંટણીના પડઘમો વાગી ચુક્યા છે તારીખો જાહેર થઈ ચૂકી છે સંભવિત ઉમેદવારોએ પોત પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે દેવીપૂજક સમાજ પોતાના હક માટે અલગ પક્ષ રચીને ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે દેવીપૂજક સમાજના યુવા વિક્રમ સોલંકી ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટણીમાં ઝંપલાવવા ને છે ત્યારે ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયો છે આજે એમના સમર્થનમાં સિહોર થી રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં વિક્રમ સોલંકીના સમર્થકો જોડાયા હતા અને આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ભાવનગર શહેરના પણ કેટલાક વિસ્તારમાં આ રેલી ફરી હતી.