૮૪ કડવા પાટીદાર વિકાસ ટ્રસ્ટ દ્વારા સમાજના તેજસ્વી છાત્રોનુ સન્માન

928

૮૪ કડવા પાટીદાર વિકાસ ટ્રસ્ટના ધોરણ ૧૧-૧૨, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડીગ્રી, ડિપ્લોમા, એમબીબીએસ ની તમામ ફેકલ્ટીમાં ત્રણ જણા તથા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ સમાજના તેજસ્વી તારલાઓને સમાજના હોદ્દેદારો, દાતાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

Previous articleદિવાળી વેકેશનને લઇ ખાનગી શાળાઓ દ્રારા શિક્ષણમંત્રીને રજૂઆત
Next articleમધુર ડેરી ખાતે સહકારની થીમ પર શરદોત્સવની ઉજવણી