મધુર ડેરી ખાતે સહકારની થીમ પર શરદોત્સવની ઉજવણી

741

મધુર ડેરી ખાતે સહકાર થીમ સાથે શરદોત્સવ-૨૦૧૮નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાબેન સિંઘ, મધુર ડેરીના ચેરમેન ડૉ. શંકરસિંહ રાણાએ મહાઆરતી કરી હતી.

મધુર ડેરીની વર્ષ ૨૦૧૯ના કેલેન્ડર અને મધુર ડાયરીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. ખ્યાતનામ લોકગાયક રતનસિંહ વાઘેલાના ગીત સંગીત સાથે રાસ ગરબાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

Previous article૮૪ કડવા પાટીદાર વિકાસ ટ્રસ્ટ દ્વારા સમાજના તેજસ્વી છાત્રોનુ સન્માન
Next articleગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કર્યા CBI કચેરીએ દેખાવો