મેડિકલના વિદ્યાર્થીઓની સામાજિક સેવા – પ્રયાસ

1031

ગાંધીનગર મેડિકલ કોલેજના યુવાન છાત્રો ગરીબો પ્રત્યે અથવા જરૂરિયાત મંદો પ્રત્યે પોતાની ભાવના વ્યકત કરા એક સામાજિક કાર્ય હાથ ધર્યુ છે અને નામ પણ આપ્યુ છે.

પ્રયાસ જયારથી ગાંધીનગરમાં મેડિકલ સેલ્ફ ફાઈનાન્સ કોલેજ શરૂ થઈ ત્યારથી દર દિવાળીએ તમામ વર્ષના આ સોસિયલ કલબમાં જોડાયેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પહેરી શકાય તેવા કપડાં ઉઘરાવી ગરીબ-ઝૂંપડપટ્ટીઓમાં જરૂરીયાત મંદોને વહેંચે છે અને તે પણ જાતે જઈને આજે સેકટર – ૩૦ ખાતે પ્રયાસ સોસીયલ કલબના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા કપડા તથા મીઠાઈનું વિતરણ કરાયું હતું.

Previous articleSP રિંગરોડ પરથી ૨૨ લાખથી વધુના દારૂનો જથ્થો ઝડપાયો
Next article‘ગ’ રોડનું નામ સરદાર પટેલ માર્ગ છે?’ઃ ૯૫% લોકો અજાણ