કડી સંકુલના ચાર બાળકોએ કરાટેમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યા

986

બેંગ્લોર ખાતે યોજાયેલ ૨૦મીઓલ ઈન્ડીયા કરાટે ચેમ્પીયન શીપમાં જે.બી. પ્રાથમિક શાળાના ૨ અને શેઠ સી. એમ. શાળાના ૨ બાળકોએ ભાગ લઈ બે બ્રોન્ઝ મેડલ મેળવીને સમાજનું ગૌરવ વધારેલ છે. જેમાં સ્મિત ઠક્કર (બ્રોન્ઝ) અને યુવરાજ ઝાલા (સિલ્વર) તેમજ  વિરલ ભાવસાર (બ્રોન્ઝ), વૈભવ કુંપાવત (બ્રોન્ઝ) મેડલ મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. શાળા પરિવાર વતી શેઠ સી.એમ. વિદ્યાલયના આચાર્યા તેમજ જે. બી. પ્રાથમિક શાળાના  સહિત શિક્ષકો દ્વારા આ સિધ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવેલ છે.

 

Previous articleકલોલની ફેકટરીમાં કામદારોની બદલીને લઈને હડતાલ પર ઉતર્યા
Next articleગાંધીનગર APMCમાં સત્તા પલટો ૮ સીટ પર સદભાવ પેનલનો કબ્જો