આબુ પર્વતારોહણમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

544
bvn18112017-8.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત શારિરીક પ્રવૃત્તિમાં ભાગરૂપે એડવાન્સ પર્વતારોહણ આબુમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.