ઈન્ટર યુનિ. ક્રોસ કન્ટ્રીની સ્પર્ધામાં નંદકુંવરબા કોલેજની વિદ્યાર્થીનીઓ પસંદગી

500
bvn19112017-3.jpg

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની બહેનોની ટીમે તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા આયોજીત ક્રોસ કન્ટ્રીની સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને ઈન્ટર યુનિ.ની ક્રોસ કન્ટ્રીની સ્પર્ધા માટે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની ર વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી છે.
વિદ્યાર્થીનીઓની આ સિધ્ધિ બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયા અને સમગ્ર કોલેજ પરિવારે શુભેચ્છા પાઠવેલ.