કોળિયાકમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ

763
bvn19112017-4.jpg

વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે કોળિયાક દરિયા કિનારે તંત્ર દ્વારા રેત શિલ્પ અને સ્વીપ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રદર્શનને ૧૦ હજાર જેટલા લોકોએ નિહાળ્યું હતું.

Previous articleમતદાન જાગૃતિ અંતર્ગત તંત્ર દ્વારા રેલી બાદ માનવસાંકળ બનાવાઈ
Next articleવિભાવરીબેન સોમવારે જ્યારે જીતુ વાઘાણી, પરશોત્તમ સોલંકી મંગળવારે ઉમેદવારી કરશે