સે-૧૫ વિનય કોલેજના સ્ટાફ દ્વારા વૃદ્ધાશ્રમની મુલાકાત

1377

સરકારી વિનયન કોલેજ, સેક્ટર-૧૫, ગાંધીનગરના કોલેજ સ્ટાફ દ્વારા ગાંધીનગરમાં સેક્ટર-૬ માં આવેલ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી હતી. નવા વર્ષની શરૂઆતમાં લોકો માતા પિતા અને વડીલો આશીર્વાદ લેતા હોય છે. આવા સમયે કોલેજના સ્ટાફ દ્વારા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલોને મીઠાઇ, ફરસાણ શરબત પીવડાવમાં આવેલ. વડીલો સાથે વાતચિત કરી તેમની સાથે સમય વિતાવ્યો હતો.

Previous articleનર્મદા કેનાલમાં પાણી છોડાવવા બાબતે રાધનપુર કલેકટરને આવેદનપત્ર અપાયું
Next articleટાટની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક પ્રકરણમાં ૩ પરપ્રાંતિય ઝડપાયા