આંતર કોલેજ તરણ સ્પર્ધામાં ચેમ્પિયન

609
bvn22112017-1.jpg

ભાવનગર યુનિવર્સિટીનાં શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા આંતર કોલેજ તરણની સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલિત વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નંદકુવરબા મહિલા કોલેજની ટીમે તેમની હરીફ ટીમોને પરાજીત કરીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
 નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.