અપક્ષમાં પાટીદાર યુવકે પણ ફોર્મ ભર્યુ

643
gandhi24112017-5.jpg

અપક્ષોને આ વખતની ચૂંટણીમાં મહત્વનો રોલ રહેશે તેવા અનુભવો વચ્ચે આજે સેકટર – ૭ માં રહેતાં પટેલ હિમાંશુ ભરતભાઈ ઉર્ફે ભૂરાભાઈએ કલેકટર કચેરી સમર્થકો સાથે પહોંચી પોતાનું ફોર્મ ભર્યું હતું. 
હિમાંશુ પટેલે પોતાનું ફોર્મ ૩૬ ઉત્તર ગાંધીનગર વિધાનસભા માટે ભર્યું હતું. આમ પાટીદારોની ચર્ચા વચે અપક્ષો તરીકે પણ મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરશે તેવું મનાઈ રહ્યું છે.