ભારતીય જનતા પાર્ટી ઈવીએમમાં ગોટાળા કે મતદારોને નોટો આપી શકે છે : જીજ્ઞેશ મેવાણી 

1281
gandhi25112017-2.jpg

જીજ્ઞેશ મેવાણી કહ્યું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીને પાડી દેશું. આ વખતે ભારતીય જનતા પાર્ટીની ૮૦ ઉપર સીટી નહિ આવે. ગુજરાતની  ૬ કરોડ પ્રજા બહુ સ્માર્ટ છે. એ મારે કહેવાની જરૂર નથી. વ્યઢન સમાજ એટલે કિન્નર સમાજ પણ દલિત સમાજ છે. તેમને ભારતીય જનતા પાર્ટી કરતા પણ વધારે સંઘ પરિવાર ખતરનાક છે સંઘને હિટલર સાથે સરખવીયો હતો.૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી આવશે તો બંધારણ ને પણ બદલી નાખશે. સંઘ અને પાવર આવતો. ૨૦૧૯માં આવતા રોકવા પડશે. એવું જીજ્ઞેશ મેવાણી કહ્યું હતું. પાટીદાર આંદોલન, ક્ષત્રિય આંદોલન, દલિત આંદોલન પણ જીજ્ઞેશ મેવાણી એ ઉલ્લેખ કર્યો  હતો. જીજ્ઞેશ મેવાણી કહ્યું હતું કે ઈદૃદ્બ માં પણ ગોટાળા ભારતીય જનતા પાર્ટી કરશે. 
એક એક મતદાર ને  ૨૦૦૦ રૂપિયા આપીને મત મેળવાનું કાવતરું કરવાના છે ભારતીય જનતા પાર્ટી એવા આક્ષેપ જીજ્ઞેશ મેવાણી ભાજપ ઉપર કર્યા હતા.આ વખત ભાજપ ને દબોચવી પડશે. કિસાનો અને ભારતીય જનતા પાર્ટી વિરોધ કરતા સમાજ ભેગા થઈને ૬ ડિસેમ્બર કોઈ મોટો કાર્યકમ આપી શકે છે.

Previous articleરાજ્યમાં મગફળીના૧૭૩ કેન્દ્રો પરથી રૂ.૧૦૩૪.૪૩ કરોડની મગફળીની ખરીદાઈ
Next article ગાંધીનગરના શૌચાલયોમાં મફત હોવા છતાં પે એન્ડ યુઝના બોર્ડ