ચીકી-સાનીની બજાર ગરમ

609
bvn26112017-4.jpg

ભાવનગરમાં ઠંડીની મૌસમ જામતાની સાથે જ બજારમાં શક્તિનો રાજા સાની અને વિવિધ ચીકીઓની બજાર ગરમ જોવા મળી રહી છે. જેમાં સફેદ તલ અને કાળા તલની તેમજ ડ્રાયફ્રુટ સાનીનું રૂા.ર૦૦થી વેચાણ થઈ રહ્યું છે. જ્યારે શીંગપાક, તલપાક, દાળીયાપાક, મમરાના લાડુનું રૂા.૧પ૦ થી રપ૦ સુધીનું વેચાણ જોવા મળ્યું હતું. ભાવેણાની સ્વાદપ્રિય જનતા ઠંડીની મૌસમમાં ચીકી-સાનીની ધૂમ ખરીદી કરી રહ્યું છે.