સેકટર – રર રંગમંચ ખાતે ગીતાના શ્લોકો દ્વારા વિદ્યાર્થીઓનું ગુંજન

1162

સતપ્રેરણા ટ્રસ્ટ અને ભારતી શ્રીજી દ્વારા ગીતાજયંતી અંતર્ગત દેશભરતી સ્કુલોમાં ગીતાપ્રેરણા અભિયાન ચલાવાય છે.

સેકટર – રર ખાતે જુદી જુદી સ્કુલોના વિદ્યાર્થીઓએ આજે ગીતાના શ્લોકોનું ગુંજારવ કરી વાતાવરણ પવિત્ર બનાવી દીધું હતું. ૪૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ગીતાના પાઠ કર્યા હતા અને વિદ્યાર્થીઓને રોજ પઠન કરવાની પ્રેરણા પણ આપવામાં આવી હતી. આમ આ સંસ્કૃતિનું અપ્રિતમ કાર્ય દ્વારા ગીતાને ઘેર ઘેર પહોંચાડવાનું સંસ્થા દ્વારા કાર્ય કરાઈ રહ્યું છે.

Previous articleમાણસા પાલિકાના બે કર્મીઓને સ્વચ્છતા પ્રોજેક્ટ એવોર્ડ મળ્યા
Next articleદહેગામના ખેડૂતો-પશુપાલકો વિફર્યાં, વિવિધ માંગો સાથે ગાંધીનગર તરફ કૂચ