જાફરાબાદમાં આરએએફની ફ્લેગમાર્ચ

1141

આજરોજ જાફરાબાદ ગામ વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારોમાં જાફરાબાદ પોલીસ સાથે અમદાવાદની રેપીડ એક્શન ફોર્સ ૧૦૦ બટાલીયનની એક ટુકડીએ ફ્લેગ માર્ચ કરેલ હતી અને તેમાં પોલીસ ઈન્સ્પેક્ટર આર.ટી. ચનુરા તથા હેડ કોન્સ. પી.ડી. કલસરીયા, હેડ કોન્સ. વી.વી. ડાભી તથા આરએએફના ડેપ્યુટી કમાન્ડન્ટ મકવાણા તથા આરએએફની ટુકડી જોડાયેલ હતી.

Previous articleરાજકોટ જેલમાંથી પેરોલ પરથી ફરાર કેદી પિસ્ટલ સાથે બાબરકોટથી ઝડપાયો
Next articleફીશરમેનને સર્ટીફીકેટ વિતરણ