ભગવદ્‌ગીતા પ્રાગટ્ય દિન નિમિત્તે શાંતિ નિકેતન આશ્રમે રક્તદાન કેમ્પ

734
bvn1122017-1.jpg

ભગવદગીતા પ્રાગટ્ય દિન મહોત્સવ નિમિત્તે પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી તેમજ ઘેલાપરા ગામના સંયુક્ત ઉપક્રમે શાંતિ નિકેતન આશ્રમ તેમજ સંવેદના પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા બાળકો દ્વારા ગીતા શ્લોક ગાન તેમજ શાંતિપાઠ સાથે સંતોના પ્રવચન આર્શિવચનનું ભાવભેર આયોજન થયુ હતું. ભાવનગર બ્લડ બેન્કના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પનો ગામજનોએ લાભ લીધો હતો. ગીતાજયંતિ મહોત્સવના ધર્મકાર્યમાં ગામજનો, શિક્ષકો વ.જોડાયા હતા.

Previous articleનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિશુવિહારનું સન્માન
Next articleશેલ્બી લિમિટેડઃ આઇપીઓ ૫ ડિસેમ્બરે ખુલશે