લોકસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં મોટા ફેરફાર થશે

1106

લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત કોંગ્રેસમા મોટો ફેરફાર થઇ શકે છે. નેતાઓમાં ચાલતી ટાંટિયાખેંચથી ફેરફાર આવશે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી ટૂંક સમયમાં જ બદલાશે.

ગુજરાત કોંગ્રેસના કકળાટથી પ્રભારી રાજીવ સાતવ કંટાળી ગયા હોવાથી તેઓ પ્રભારી પદેથી હટી જશે. નેતાઓ સારુ પરિણામ આપતા ન હોવાથી રાજીવ સાતવ નારાજ છે. ગુજરાતના પ્રભારી પદેથી હટી જવા હાઇકમાન્ડને રજૂઆત કરી છે. રાહુલ ગાંધી થોડા જ દિવસોમાં નિર્ણય લેશે.

Previous articleગુજરાત સ્ટેટ વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપમાં ગાંધીનગરની ટીમ ૩૦ ગોલ્ડ મેડલ્સ સાથે પ્રથમ રહી
Next articleફરી વખત LRD પરીક્ષા આપવા જવા માટે ST બસનું ભાડુ ફ્રી પરંતુપ ‘શરતો લાગૂ’