ખાડિયામાં ૩૫ જુગારીઓ ઝડપાયા મુખ્ય સૂત્રધાર મોન્ટુ ગાંધી ફરાર

614

અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલે ખાડિયા-રાયપુરમાં રેડ કરી જુગારધામ ઝડપી લઈ ૩૫ જુગારીઓની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે રેડ પાડી ત્યારે આ જુગારધામ ચલાવનારો મોન્ટુ ગાંધી ફરાર થઈ ગયો છે. પોલીસે એક લાખ રોકડા જપ્ત કર્યા હતા. ગુનેગારોને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleડ્રાઈવરને ચાલુ બસે એટેક આવ્યો : રરનો જીવ બચાવ્યો
Next articleસુરેન્દ્રનગરમાંથી ૧ હજાર કિલોનું ગાંજાંનું વાવેતર ઝડપાયું