મેયરે જન્મદિને ફ્રુટ વિતરણ કર્યુ

744
bhav992017-7.jpg

ભાવનગર મહાપાલિકાના મેયર નિમુબેન બાંભણીયાના જન્મદિવસ નિમિત્તે આજે તેમણે શહેરની આંગણવાડીના બાળકોને ફ્રુટ વિતરણ કર્યુ હતું. તેમની સાથે ભાજપના મહિલા આગેવાનો જોડાયા હતા. નિમુબેનને જન્મદિવસ નિમિત્તે આજે અધિકારીઓ, પદાધિકારી અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.

Previous article વિધાનસભાની ચૂંટણીમાં ર૦ ટીકીટની માંગ સાથે બ્રાહ્મણોની કાલે ભાવનગરમાં મહારેલી
Next article પુરપિડીતોને સહાયનો ચેક અપાયો