JMP ગોપાલક વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ ઇસરોની મુલાકાતે

607

જેએમપી ગોપાલક વિદ્યા સંકુલ, ગાંધીનગર દ્વારા તાજેતર માં તા.૫મી, જાન્યુઆરીના રોજ સ્પેસ એપ્લીકેશન સેન્ટર ઈસરો, અમદાવાદની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.

જેથી વિદ્યાર્થીઓને રોકેટ લોન્ચીંગ અને સેટેલાઈટ વિષે માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થીઓ ખૂબ આનંદ પૂર્વક વીએએસસી પ્રદર્શનની મજા માણી હતી.

Previous articleનેહરૂ યુવા કેન્દ્ર દ્વારા ગાંધીનગર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Next articleગાંધીનગર અને અમદાવાદમાં વિજ્ઞાન જાથાએ કામગીરીનો પ્રારંભ કર્યો