Uncategorized વિહિપ દ્વારા આતશબાજી કરાઈ By admin - December 7, 2017 619 ૬, ડિસેમ્બર બાબરીધ્વંશ દિનના રપ વર્ષ પૂર્ણ થતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આજે બોરતળાવ બાલવાટીકા ખાતે સાંજે આતશબાજી કરવામાં આવી હતી અને રામજન્મભૂમિ ઉપર મંદિર નિર્માણની માંગ સાથે સરકાર સંસદમાં કાયદો બનાવે તેવા સુત્રોચ્ચાર કરાયા હતા.