અરવિંદ કેજરીવાલની પુત્રીનાં અપહરણની ધમકી

762

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના સતાવાર ઇનબોકસમાં એેક ચીમકી મળી છે. અમે તમારી દિકરીનું અપહરણ કરીશુ. તેને બચાવવા થાય તે કરી લેજો. એમ અજાણી વ્યકિતએ કરેલા ઇ-મેઇલમાં જણાવાયું છે. તા. ૯મીએ આ ઇમેઇલ  મળ્યાનું પોલીસ જણાવે છે પોલીસે હર્ષિતા કેજરીવાલની હિફાજત માટે પર્સનલ સિકયોરિટી ઓફીસર તૈના કર્યાે છે. સાયબર સેલ આ બાબતની તપાસ કરી રહી હોવાનું સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleBMC દ્વારા કાળીયાબીડમાં મેગા ડીમોલેશન : સિલ્વર બેલ્સ સ્કૂલનો ગેટ તોડી પડાયો હજુ વધુ કાર્યવાહી શરૂ