રાજુલા નજીક ધાતરવડી નદીના પુલ પરથી પત્થર ભરેલો ટ્રક નીચે ખાબક્યો

939

રાજુલા નજીક ધારતવડી નદીના પુલ પર મોટો મોટા પથ્થર ભરેલ ટ્રક સામેથી આવતા પુરપાટ ટ્રકે પુલ પર સાઈ ન આપતા પુલ પર સામે સામે આવી જતા સર્જાયો ગંભીર અકસ્માતમાં મોટા મોટા પથ્થર ભરેલ ટ્રક પુલ ઉપર પ૦ ફુટ નીચે ખાબકતા ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા પ્રથમ રાજુલાથી રીફર મહુવા અને ભાવનગર ખસેડાયો સામેથી આવતા ભટકાવેલ ટ્રક ડ્રાઈવર ભાગી ગયેલ અને આ ગંભીર બનાવને જોવા રાજુલા તથા આસપાસના ગામોના લોકોએ ટ્રાફિક જામ કરી દીધેલાને બંદોબસ્ત જાળવવા રાજુલા પોલીસ દોડી જઈ કાર્યવાહી કરેલ.

Previous articleરાજુલાની અદ્યતન સરકારી હોસ્પિટલનું નામ નગરજનોએ પાડ્યું રીફર હોસ્પિટલ
Next articleસાવરકુંડલા માનવ મંદિરે સાજી થયેલી મુસ્લિમ દિકરીના ર૮મીએ નિકાહ પઢાવાશે