૧૫ ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી એક દિવસીય ગુજરાતના પ્રવાસે

732

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આગામી ૧૫-૧૬ ફેબ્રુઆરીએ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક દિવસ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તે માટે ગુજરાત કોંગ્રેસ રાહુલના ગુજરાત પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતમાં મહેસાણા અથવા પાટણમાં જનસભા સંબોધી શકે છે. તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સભાસ્થળ ની મુલાકાત પણ લીધી હતી.

 

Previous articleઆગામી ૩ દિવસ સુધી તાપમાન સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી
Next articleખાનગી મંદિરને રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કરોડોની ગ્રાન્ટ : વિવાદ