ફૂડ શ્ ડ્રગ્સ આસિ. કમિશનરના બંગલોમાંથી  દારૂની હોમ ડિલિવરી

972

સ્ટેટ વિજિલન્સની ટીમે શહેરના શીલજ-એસપી રિંગ રોડ પર આવેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર ના બંગલોમાંથી દારૂની હોમ ડિલિવરીનું રેકેટ ઝડપી પાડ્‌યું છે.

પોલીસે બંગલોમાંથી રૂ. ૬.૫૦ લાખનો દારૂ અને ફિ્‌લપકાર્ટકંપનીના માર્કાવાળી ૧૦ બેગ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ફિ્‌લપકાર્ટની બેગ હોવાથી કોઈને પણ જલ્દી શંકા તે માટે આ મોડ્‌સ ઓપરેન્ડીથી ડિલિવરી કરતા હતા.

Previous articleઊર્જાવાન જીવન જીવવા માટે યોગ ખૂબજ જરૂરી : વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી
Next articleહળવદ હાઇવે પર દારૂ ભરેલી કારે મારી પલટી : બોટલો લૂંટવા લોકોની પડાપડી