યશવંતરાયમાં નાટય સ્પર્ધા

658
bvn16122017-1.jpg

ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના સહયોગથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. પ્રાયોજીત ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી દ્વારા ચિત્ર લેખા નાટય સ્પર્ધા-ર૦૧૮ના પ્રારંભિક સ્પર્ધા દ્વિતિય ચરણ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મલયમ ગૃપ આર્ટી થિયેટર સુરત દ્વારા ચિતરેલા મોરલાનો ટહુકો નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કલાપ્રેમીઓએ નિહાળ્યું હતું.

Previous articleમામાદેવના પાટોત્સવ નિમિત્તે હવન
Next articleશક્તિધામ વાલબાઈમાંના આશ્રમે બુધવારે સોનલબીજની ઉજવણી થશે