બાપુ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ સેલ્ફ ડિફેન્સની ટેકનિક શીખી

635

બાપુ ગુજરાત નોલેજ વિલેજ કેમ્પસની સંલગ્ન સંસ્થા શંકરસિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં કોલેજની યુથ બ્રિગેડ દ્વારા સેલ્ફ ડિફેન્સ ટેકનિકનો કાર્યક્રમ માર્શલ આર્ટ નિષ્ણાંત રાજેશ યાદવના માર્ગદર્શનમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ટેકનોલોજી કોલેજમાં ભણતાં સમગ્ર વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સેલ્ફ ડીફેન્સની અલગ અલગ ટેકનિક સમજી, સહબચાવનો પાઠ શીખ્યો હતો.

Previous articleમાર્ચ મહિનાથી અમદવાદમાં બૂલેટ ટ્રેનની સવારી કરી શકાશે
Next articleગાંધીનગર મહાનગર પાલિકાનું રૂ. ર૮૩.૯૪ કરોડનું ડ્રાફટ બજેટ કમિશનરે રજુ કર્યુ