પાટનગરની કોલેજમાં વ્યસન મુક્તિ પર સેમિનાર યોજાયો

889
gandhi20-12-2017-2.jpg

બીસીએ કોલેજના સેમિસ્ટર ૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વ્યસન મુક્તિ વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયુ હતું. જે સેમિનારમાં વિવિધ પ્રકારના ડ્રગ લેનાર વ્યક્તિના લક્ષણો,કઈ ડ્રગ્સ માર્કેટમાં મેડિકલ પ્રયોગ માટે ઉપલબ્ધ છે સહિત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં કોલેજના આચાર્ય, પ્રોફેસર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.