નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વ્યાખ્યાન

839
bhav20-12-2017-6.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા આર્ટસ કોલેજ ખાતે અંગ્રેજી ભાષાનું મહત્વ વિષય ઉપર ડો.જાડેજાનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આજના બદલાતા જતા યુગમાં રોજબરોજની જીંદગીમાં અંગ્રેજી ભાષા કેટલી જરૂરી છે અને વિદ્યાર્થી કાળમાં આ ભાષાનું શું મહત્વ છે તેને કેવી રીતે શીખી શકાય તેવા હેતુથી આ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.
 

Previous article રાજ્યકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા પાલીતાણા ખાતે સુપેરે સંપન્ન
Next article ઉર્જા બચન સપ્તાહ નિમિત્તે ચિત્ર સ્પર્ધા