ઈન્ટરનેટ અને મોબાઈલ બેંકીગ વિશે જાણકારી આપવામાં આવી

746
gandhi21122017-2.jpg

હિંમતનગર દેના બેંક ધ્વારા ડીજીટલ પાઠશાળા યોજવામાં આવી હતી. જેમાં બેંક ના અધિકારી વિશાલ શમૉ એ ગ્રાહકો ને મોબાઈલ, ઈન્ટરનેટ અને ઓનલાઈન બેંકીગ વિશે ની જાણકારી આપી હતી. તેમજ બેંક માં એ.ટી.એમ. કાડૅ નો ઉપયોગ કરતા ગ્રાહકો ને કાડૅ નો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે ની પણ જાણકારી આપી હતી. દેના બેંક ધ્વારા યોજવામાં આવેલી ડીજીટલ પાઠશાળા નો મોટી સંખ્યા માં ગ્રાહકો એ લાભ લીધો હતો.