વજુભાઇ વાળાની , પીએમ સાથે બેઠક

718
guj21122017-6.jpg

ગુજરાતના સીએમ પદે કોણ તે નક્કી કરવાની પ્રક્રિયા જોરશોરથી કેન્દ્રીયસ્તરે ચાલી રહી છે. ત્યારે મળતાં અહેવાલો મુજબ નવી દિલ્હીમાં ગત રાત્રે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા અને પીએમ મોદી વચ્ચે અગત્યની બેઠક થઇ હતી. સંભવ છે કે વાળાને સીએમ બનાવીને મોકલવામાં આવે.