ઢસા ખાતે લોકદરબાર યોજાયો

863
bvn23122017-4.jpg

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા (જં.) પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસવડા સજનસિંહ પરમારના અધ્યક્ષસ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદમાં મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા અને મોટી માત્રામાં પ્રશ્નો રજૂ કર્યા હતા. આ પ્રશ્નો ઉકેલવા એસ.પી. પરમારે ઢસાના ઈન્ચાર્જ પી.આઈ. સેલૈયાને સુચના આપી હતી.

Previous articleગઢડા-ઢસા રોડ પરથી અજાણી યુવતીની લાશ મળી
Next articleઘાંચી યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી