શિક્ષણના પડકારો, સમાધાન ઉપર પરિસંવાદનો કાર્યક્રમ

587

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એ.એ.પટેલ કોમર્સ કોલેજ દ્વારા શિક્ષણના પડકાર અને સમાધાન વિષય ઉપર પરિસંવાદનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં શિક્ષા, સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હીના રાષ્ટ્રીય સચિવ અતુલભાઇ કોઠારી, બાળ વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ હર્ષદભાઇ શાહ, જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ વઢેર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષાના નાયબ નિયામક અવનીબા મોરી, કડી યુનિવર્સિટીના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડો.ગાર્ગી રાજપરા ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleગાંધીનગર ઇન્સિ. ઓફ ટેકનોલોજી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
Next articleપ્રદૂષણ બદલ લવારપુરની કંપની બંધ કરવા અંગે PCB આદેશ