ધારાસભ્યના જન્મદિને રક્તદાન કેમ્પનું આયોજન

729
bvn1192017-7.jpg

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તથા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનો તા.૧૧-૯-ર૦૧૭ના રોજ જન્મદિવસ છે. જે અન્વયે જીતુભાઈ વાઘાણી લઘુમતી ફ્રેન્ડ દ્વારા તા.૧૦ના રોજ અલકા ટોકીઝ પાસે ચોકમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટીસંખ્યામાં રકતદાતાઓએ રક્તદાન કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

Previous articleવ્યાજખોરોના ત્રાસથી યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું
Next articleરાજાઈ યુવા સમિતિ દ્વારા વિનામુલ્યે મેડીકલ કેમ્પ યોજાયો