વોરા સમાજ દ્વારા ડાયાબીટીસ જાગૃતિ રેલી

663
bvn26122017-5.jpg

દાઉદી વ્હોરા જમાત દ્વારા ડાયાબીટીસ સામે લડવાની અને રોગ સામે જાગૃતિ લાવવાના આશય સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર દાઉદી વ્હોરા સમાજના આગેવાન જનાબ આમીલ સાહેબ, વાલી મોહસીનભાઈ તથા સમાજના આગેવાનો, મહિલાઓ અને બાળકો સહિત બોર્ડ-બેનરો સાથે મોટીસંખ્યામાં જોડાયા હતા.