GujaratGandhinagar મોદી પીડિત બનવાનો પ્રયત્ન કરે છે, સાચા અર્થમાં દેશની જનતા પીડિત છેઃ સોનિયા ગાંધી By admin - March 12, 2019 991 ગુજરાતમાં ૫૮ વર્ષ બાદ સીડબલ્યુસીની બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીની ઝાટકણી કાઢતા કહ્યું, ’મોદી રાષ્ટ્રનાં હિતનાં ભોગે રાજનીતિ કરે છે. મોદી પીડિત બનવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સાચા અર્થમાં દેશની જનતા પીડિત છે.