અરવલ્લીમાં બાઈક ઝાડ સાથે અથડાતા બે યુવકના મોત, એક ગંભીર

570

અરવલ્લીમાં ઝાડ સાથે બાઈક અથડાતા બે યુવકના મોત થયા હતા. જ્યારે એક યુવક ગંભીર થયો હતો.

મળતી માહિતી પ્રમાણે ભિલોડાના ભાણમેર ગામ નજીક રોડ પર બાઈકચાલક કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાયો હતો. જેથી બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ગંભીર યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Previous articleપિતાની હત્યા કરનાર કળીયુગી પુત્રને આજીવન કેદ
Next articleસરકારી અતિથિગૃહોમાં ૪૮ કલાકથી વધુ સમય રૂમ નહીં મળે