GujaratGandhinagar બારમાસી મરચાની સીઝન શરૂ By admin - March 24, 2019 779 ઉનાળા શરૂ થતાની સાથે જ ગૃહિણી ઘરમાં બાસ માસીક મસાલા ભરવાની તૈયારી કરી લે છે ત્યારે લોકપ્રિય મરચા ગામ નજીક ખેરીમાં લોકો કામ કરતા નજરે પડે છે.