બ્રહ્માકુમારીના રાજયોગીનીનો જન્મદિન ઉજવાયો

495

બ્રહ્માકુમારીના માઉન્ટ આબુના મુખ્યાલય ખાતે બ્રહ્માકુમારીના જોઇન્ટ ચીફ રાજયોગીની રતન મોહિની દાદીજીનો ૯૫મો જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ૨૦૦૦૦ મીણબત્તીઓ પ્રગટાવવામાં આવતા લંડનના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ગુજરાત અને રાજસ્થાનના ચેરમેન અશ્વિનભાઇ ત્રિવેદીના હસ્તે બ્રહ્માકુમારી પરિવારને એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે લંડન સંસદ સાંસદસભ્ય વીરેન્દ્ર શર્મા, વર્લ્ડ બુક ઓફ રેકર્ડ, લંડનના ચેરમેન દિવાકર શુકલ તેમજ ઇન્ડિયાના ચેરમેન સંતોષ શુકલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

 

Previous articleછાશનું વિતરણ કરીને આવકનો ઉપયોગ સમાજ સેવામાં કરાશે
Next articleચિલોડામાં જય નારાયણ ભજન ગ્રુપ દ્વારા ભજનની રમઝટ બોલાવી