પડવા ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

677
bvn912018-10.jpg

ઘોઘા તાલુકાના પડવા ગામે વાડી વિસ્તારમાં રહેણાંકી મકાનમાં પોલીસે રેડ કરી ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગત મુજબ, ઘોઘા તાલુકાના પડવા ગામે વાડી વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ ડાભીના રહેણાંકી મકાનમાં ઘોઘા પોલીસે બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩ કિ.રૂા.૯૦૦ સાથે મુન્નાભાઈ વિઠ્ઠલભાઈ ડાભી અને વિજય ઘનશ્યામભાઈ ડાભીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Previous articleદરેક બાળક નું સપનું હું છું એક વૈજ્ઞાનિક
Next articleછાયા અને ગરીબપરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૮૮.૪૦ ટકા જેવું ઉંચુ મતદાન