વોટીંગ મશીનની ચકાસણી

970
bvn1282017-13.jpg

આગામી વિધાનસભાની ચૂંટણી ર૦૧૭ને લઈને ચૂંટણીપંચ તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. પ્રથમ તબક્કાની કામગીરી અન્વયે આજરોજ શહેરના વિદ્યાનગર ખાતે જિલ્લા અધિકારીની આગેવાની તળે ૧૦થી વધુ એન્જિનિયરો તથા નાયબ ચૂંટણી અધિકારી ના. મામલતદાર સહિતના કર્મીઓએ ઈવીએમ મશીનની ચકાસણી કરી હતી.

Previous articleશિવભવાની ગ્રુપ દ્વારા સન્માન સમારોહ
Next articleવિકાસ ગાંડો થયો છેના બેનરો લાગ્યા