નવા રતનપર શાળાનું ગૌરવ

708
bvn1212018-6.jpg

જી.શિ. સ.ભાવનગર સંચાલિત નવા રતનપર શાળા – ભુંભલી ક્લસ્ટરના ધોરણ ૮ ના વિદ્યાર્થી બારૈયા ગૌતમ મેરાભાઈ ( ૧૪૮ ગુણ ) તથા બારૈયા પાર્થ દીપકભાઈ ( ૧૩૮ ગુણ )એ તાજેતરમાં લેવાયેલ દ્ગસ્સ્જી પરીક્ષામાં ઉચ્ચ ગુણઆંક મેળવી મેરિટમાં સ્થાન પામીને ગામ, શાળા તથા કલસ્ટરનું ગૌરવ વધારેલ છે.