તળાજા તાલુકામાં મહિલા સામખ્ય દ્વારા જેન્ડર તાલીમનું આયોજન

981
bvn1212018-8.jpg

મહિલા સામખ્ય દ્વારા તળાજા તાલુકામાં ફેબ્રુઆરી માસથી કામગીરી જે.આર.પી. દ્વારા બહેનો સાથે મિટીંગ કરવી, બહેનો માટે વિવિધ તાલીમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં તા. ૪-૧-૧૮ના રોજ ગોપનાથ ખાતે જેન્ડર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.