ટુ વ્હીલર ચોરીમાં તરખાટ મચાવનાર દાહોદની ગેંગને એલસીબીએ ઝડપી

705

ગાંધીનગર, સંતરામપુર, ગાંધીધામ વિસ્તારમાં ટુ વ્હીલર ચોરીમાં તરખાટ મચાવનાર દાહોદની ગેંગને ગાંધીનગર એલસીબીએ ઝડપી પાડી છે. એલસીબીએ એક સગીર સહિત ૫ શખ્સોને ઝડપીને ચોરીના કુલ ૯ બાઈક રીકવર કર્યા છે. વાહન ચોરીના રવાડે ચઢેલા સગીર સહિત ૫ યુવકોને ગાંધીનગર એલસીબીએ ઝડપી લીધા હતા.

Previous articleભાભરમાં ફિલ્મી ઢબે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયોઃ બે સગીર સહિત ચાર ઝબ્બે
Next articleશાકભાજીના ભાવ બમણા થતા ગૃહિણીના બજેટ ખોરવાયા