બાપુ કોલેજના ફાર્મસી કેમ્પસમાં ઈન્ટરવ્યું યોજાયા

521

ગાંધીનગર માણસા હાઈવે પર આવેલી શંકરસિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્મસીમાં આઠમાં સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ઈન્ટરવ્યું યોજવામાં આવ્યા હતા. મેડીટેબ કંપનીમાં નોકરી મેળવવા માટે કોલેજના ર૮ જેટલા વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યા હતા. જે પૈકી ૬ વિદ્યાર્થીઓએ કંપનીમાં નોકરી મેળવી હતી.

Previous articleઓએનજીસીની ટ્રેકલાઇનમાં ભંગાણ : આઠ વીઘા જમીનમાં તેલ ભરાયું
Next articleબિહોલા રાજપુત સમાજનો દશાબ્દી મહોત્સવ અને સંમેલન યોજાયું